Gujarat

જસદણ ના ધેલા સોમનાથની યુવતી એ એસીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી

જસદણ ના ધેલા સોમનાથની યુવતી એ એસીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી

મંગેતર સાથે મધરાતે વિડીયો કોલમાં ચડભડ થતાં મમતા એસિડ પી ગઇ ઘેલા સોમનાથની યુવતિને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી

જસદણના ઘેલા સોમનાથ ગામે રહેતી યુવતિને મધરાતે પોતાના રાજકોટ રહેતાં મંગેતર સાથે ફોનમાં વિડીયો કોલથી વાત કરતી વખતે ચડભડ થઇ જતાંમાઠુ લાગી જતાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ઘેલા સોમનાથ( યુવતી એ રાતે ત્રણેક વાગ્યે એસિડ પી લેતાં અને ઉલ્ટીઓ કરવા માંડતાં પરિવારજનો જાગી જતાં સારવાર માટે જસદણ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ ખસેડી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના તૌફિકભાઇ જૂણાચે જસદણ પોલીસને જાણ કરીમમતા ચાર બહેન અને એક ભાઇમાંમોટી છે. તેની સગાઇ રાજકોટના શિવકુ નામના યુવાન સાથે થઇ છે. પરિવારજનોના કહેવા મુજબ મોડી રાતે મમતા અને શિવકુ વિડીયો કોલમાં વાતચીત કરતાં હતાં એ વખતે મજાક-મશ્કરી વખતે ચડભડ થતાં આ પગલુ ભર્યુ હતું.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172

IMG-20230213-WA0039-1.jpg IMG-20230213-WA0041-2.jpg IMG-20230213-WA0040-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *