Gujarat

“જાડા” ના અધિક્ષક ના પિતા નું અવસાન

ડી.ડી. ના હુલામણા નામથી જાણીતા નિવૃત કમિશનર ઓફ સેલ્સ ટેક્સ દિલુભા દાદભા ગઢવી (આલગા) નું તારીખ 06/02 ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયેલ છે. તેઓ જામનગર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી  ના અધિક્ષક જિજ્ઞાષાબેન ગઢવી (અધિક કલેકટર) અને વિરાટભાઈ ગઢવી મો. 9825200017 ના પિતા થાય.

IMG-20230209-WA0116.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *