Gujarat

જાણો…લૂ લાગવાના લક્ષણો…

લૂ લાગવાથી માથું દુખવું, પગની પિંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલ્ટી થવી ઉબકા આવવા, ચક્કર આવવા, આખે અંધારા આવવા, બેભાન થઈ જવું, શુદ્ધ બુદ્ધ ગુમાવી દેવી એટલે કે, મૂંઝવણ અનુભવવી. અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવાના લક્ષણો પણ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *