Gujarat

જાન લઈને નીકળેલા દુલ્હાની ગાડીને બોડેલી નજીક તાંદલજા પાસે અકસ્માત નડ્યો જેમાં એક વ્યક્તિ ગંભીર જાગ્રસ્ત થયો હતો

બોડેલી તાલુકાના તાંદલજા પાસે બોડેલી રાજપીપલા હાઇવે પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત મળતી માહિતી મુજબ સંખેડા તાલુકાના સરસિંડા  ગામ થી જાન લઈને પાવાગઢ જઈ રહ્યા હતા તે સમયે તાંદલજા ગામે વળાંક પર બે કાર સામસામે ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા  વેગેનાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થયો જ્યારે દુલ્હા દુલ્હન ને ગાડીમાં શિફ્ટ કરી પાવાગઢ રવાના થયો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230427-WA0026-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *