Gujarat

જાફરાબાદ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં ૩ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી. ટીમે જાફરાબાદ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૪૨૨૦૬૧૨/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૫૪,
૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૩ માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે
નાસતો ફરતો હોય, તેમજ મજકુર આરોપીનું નામ. કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ
થયેલ હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે મજકુર આરોપીને રાજુલા મુકામે બસસ્ટેશનમાંથી
પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
અસ્લમ મુસાભાઇ કુંડલીયા, ઉં.વ.૩૦, ધંધો.મજુરી, રહે.જાફરાબાદ, લાઇટહાઉસ, તા.જાફરાબાદ, જિ.અમરેલી
પકડાયેલ આરોપીની વિગતઃ-
અસ્લમ મુસાભાઇ કુંડલીયા, ઉં.વ.૩૦, ધંધો.મજુરી, રહે.જાફરાબાદ, લાઇટહાઉસ, તા.જાફરાબાદ, જિ.અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા પો.કોન્સ. વિનુભાઇ બારૈયા, યુવરાજસિંહ વાળા તથા લીલેશભાઇ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

Screenshot_2023-01-27-11-37-20-91_e307a3f9df9f380ebaf106e1dc980bb6.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *