Gujarat

જામનગર જિલ્લા અને તાલુકાના મોટી બાણુગાર ગામ ખાતે આનદ આશ્રમ શ્રી બાલેશ્વર મહાદેવ મંદિર ની જગ્યાએ શ્રી રામ લક્ષમણ જાનકી મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 111 પાટલા નો શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

જામનગર જિલ્લા અને તાલુકાના મોટી બાણુગાર ગામ ખાતે આનદ આશ્રમ શ્રી બાલેશ્વર મહાદેવ મંદિર ની જગ્યાએ શ્રી રામ લક્ષમણ જાનકી મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 111 પાટલા નો શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તા.27.04.2023 ના રોજ પોથી યાત્ર અને કથા વિરામ તા.03.05.2023 ના રોજ પૂર્ણ થશે…………………………..
અને કથા ના વ્યાસ પીઠ પર બિરાજમાન વકતા શાસ્ત્રી શ્રી નરેન્દ્રભાઈ બી.વ્યાસ  *જૂનાગઢ વાળા). સંગીત સાથે કથા નું રસપાન કરાવશે.અને ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ પાવન પ્રસંગો….
પ્રથમ દિવસે તા.01.05.23ના રોજ ગણપતિજીનું પૂજન..જળયાત્રા..ગ્રહ શાન્તિ..
બીજા દિવસે તા.02.05.23 ના રોજ નગરયાત્રા.. પ્રસાદ વાસ્તુ હોમ..ધાન્યાધીવાસ…………..
ત્રીજા દિવસે તા.03.05.23 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા અને પૂર્ણાં હુતી..હોમહવન બપોરના 11.45 કલાકે……………………………
આ સમગ્ર કથા નું આયોજનના અધ્યક્ષ સ્થાન આનદદાસજી મહારાજ “”આનદ આશ્રમ “”
નિમંત્રક શ્રી શ્રી 1008 મહંત શ્રી  શ્યામબિહારીદાસ શાસ્ત્રીજી ગુરૂ શ્રી આનદદાસજી મહારાજ તથા સમસ્ત મોટી બાણુગાર ના ગ્રામજનો દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે……………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા…………….

IMG-20230412-WA0122.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *