Gujarat

જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લા ક્ક્ષાનો યુવા ઉત્સવ-ઇન્ડિયા@૨૦૪૭ સ્પર્ધા યોજાશે

યુવા બાબત અને રમતગમત મંત્રાલયભારત સરકાર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અધિકારીની કચેરીનેહરુ યુવા કેન્દ્રજૂનાગઢ ના સયુક્ત ઉપક્રમે જૂનાગઢ જિલ્લાના કલાકારો માટે જિલ્લા ક્ક્ષાનો યુવા ઉત્સવઇન્ડિયા@૨૦૪૭ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક/યુવતીઓ  (ચિત્ર સ્પર્ધા (કાવ્ય લેખન સ્પર્ધા (મોબઈલ ફોટોગ્રાફી સ્પર્ધા (વકતવ્ય સ્પર્ધા (સમૂહ સાસ્ક્રુતિક રાસગરબા સ્પર્ધા (પ્રાચીનસ્પર્ધામાંઓ માંથી કોઈ પણ એક સ્પર્ધામાં ભાગ લઈ શકશેજૂનાગઢ જિલ્લામાં અભ્યાસ કરતો હોવો જોઈંએજૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની સ્પર્ધાઓ જે તે ( એટલે કે જૂનાગઢ જિલ્લાની સ્પર્ધા જુનાગઢ માંજ યોજાશે અને ગીરસોમનાથ જિલ્લાની સ્પર્ધા ગીરસોમનાથ જિલ્લા માંજ યોજવામાં આવે છે.

          જેમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક/યુવતીઓ  સ્પર્ધમાં ભાગ લેવા માટે લાયક રહશેતેમજ જિલ્લા ક્ક્ષાએ રોકડ પુરસ્કાર (ચિત્ર સ્પર્ધા પ્રથમ૧૦૦૦દ્વિતીય૭૫૦તૃતીય૫૦૦, (કાવ્ય લેખન  સ્પર્ધા – પ્રથમ૧૦૦૦દ્વિતીય૭૫૦તૃતીય૫૦૦, (મોબઈલ ફોટોગ્રાફી સ્પર્ધા –પ્રથમ૧૦૦૦દ્વિતીય૭૫૦તૃતીય૫૦૦, (વકતવ્ય સ્પર્ધા –પ્રથમ૫૦૦૦દ્વિતીય – ૨૦૦૦તૃતીય૧૦૦૦,  (સાંસ્ક્રુતિક સમૂહ રાસગરબા (પ્રાચીનસ્પર્ધા – પ્રથમ૫૦૦૦દ્વિતીય૨૫૦૦તૃતીય૧૨૫૦રાસ ગરબા હરીફાઈ ટીમમાં રહેશે બીજી સ્પર્ધા વ્યક્તિગત રહેશેદરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે.

          તેમજ વિજેતા સ્પર્ધકોને રાજ્ય ક્ક્ષા અને રાષ્ટ્રીય ક્ક્ષા સ્તરે ભાગ લેવાનો રહશેતે ભાઈઓબહેનો રહેવા જમવાની વ્યવસ્થા અલગ અલગ કરવામાં આવે છેતથા તેમને જવાનું ને પરત આવવાનું સ્પર્ધાના સ્થળેથી પ્રવાસ ખર્ચ મળશે.

           જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રહેણાંકનો પુરાવો રજુ કરવાનો (આધારકાર્ડરહશે સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છાતા ઓએ કચેરીનો સંર્પક કરવો.સરનામું – જિલ્લા યુવા અધિકારીની કચેરીનેહરૂ યુવા કેન્દ્રજૂનાગઢકાદરી મંજીલલીમડા ચોકજૂનીકલેકટર કચેરી પાસે,જવાહર રોડ,જૂનાગઢ સ્પર્ધાનું ફોર્મ રૂબરૂ કચેરીએ આવીને ભરવાનું રહશેતેની સાથે આધાર કાર્ડ ની ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો જોડવાનો રહશેતારીખ ૨૯/૦૫/૨૦૨૩ ને સોમવાર સુધી માં રજાના દિવસો સિવાય સવારના ૧૧૦૦ થી ૦૦ બપોર પછી ૦૦ થી ૦૦ સુધી તેમ એક અખબાર યાદીમાં કચેરી નેહરૂ યુવા કેન્દ્રના  નાયબ નિયામક શ્રી દુષ્યંત ભટ્ટ  દ્વારા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *