Gujarat

જૂનાગઢ જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક તા.૨૧ જાન્યુઆરીના યોજાશે

જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિ તથા ફરિયાદ સમિતિની બેઠક દર માસના ત્રીજા શનિવારના રોજ યોજવામાં આવે છે. ગત માસની બેઠકો વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. હવે આ બન્ને બેઠકો આગામી તા.૨૧/૦૧/૨૦૨૩ને સવારે ૧૧ કલાકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવશે. જેની સંબંધકર્તા તમામએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટરજૂનાગઢની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *