Gujarat

જૂનાગઢ શહેર કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી ટીંબાવાડી ખાતે થશે

તા.૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જૂનાગઢ શહેર કક્ષાની ઉજવણી સવારે ૯ કલાકે શહેરના ટીંબાવાડી પ્રાથમિક શાળા, પાણીના ટાંકા પાસે, ટીંબાવાડી ખાતે નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ભૂમિ કેશવાલાના હસ્તે ધ્વજવંદન  થશે. રાષ્ટ્રધ્વજને સલામી અને રાષ્ટ્રગાન, ઉદ્દબોધન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમ યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *