Gujarat

જૂનાગઢના ડેરવાણ ગામેથી સગીરા ગુમ

જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામે રહેતી ૧૬ વર્ષ ૮ મહિનાની સગીરા તા.૧૨/૦૩/૨૦૨૩ને ૪ વાગ્યા આસપાસ ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૫ ફુટ, બાધો મધ્યમ અને રંગ ઉજળો છે. તેમણે લાલ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ સગીરાની કોઇને ભાળ મળે તો નજીક પોલીસમાં જાણ કરવા તાલુકા પોલીસે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *