જૂનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામ ખાતે સરદાર પટેલ સેવા સમાજ દ્વારા 11 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા
જૂનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામમાં સમૂહ લગ્ન કરવામાં આવ્યા જેમાં 11 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા સરદાર પટેલ સેવા સમાર દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં આર્થિક ગરીબ વર્ગની દીકરીઓ કે આજના સમયમાં મોંઘવારી માં લગ્ન ખર્ચ શક્ય ન હોય તેવી વ્હાલી 11 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા સમૂહ લગ્નનો હેતુ સમાજ એક તાંતણે બંધાય અને ખોટા ખર્ચ ન થાય તે હેતુથી દરેક સમાજની દીકરીઓ ને એક સરખું પ્રાધાન્ય મળી રહે તેવા હેતુથી શ્રીમંત માવતર ની દીકરીઓ પણ આ સમૂહ લગ્નમાં જોડાય ને ગરીબ દીકરીઓને ઉદાહરણ પૂરું પાડે આ સમૂહ લગ્નમાં 11 દીકરીઓને સાધુ સંતો અનેક ઉદ્યોગ પતિઓ દાતાઓ તેમજ ધરાસભ્યો સરદાર પટેલ સેવા સમાજની આખી ટીમ એક હજારથી વધારે સ્વયમ સેવકો ના આશીર્વાદથી દીકરીઓના આસમુહલગ્ન યોજાયા હતા
મહેશ કથિરીયા
ભેસાણ


