જૂનાગઢના ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામના સાત કિલોમીટર ડામર રોડ માં મસ મોટા ભ્રષ્ટાચાર આચાર્યનું ગ્રામજનોનું આક્ષેપ
જૂનાગઢના ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામ નો સાત કિલોમીટરનો રોડ બે વર્ષ પહેલા બનાવાયો હતો આ રોડ લગભગ 40 લાખ રૂપિયા થી વધારે નો પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા દ્વારારોડ મંજુર કરવામાં આવેલો હતો ડામોર રોડ નું કામ જવાબદાર કોન્ટ્રાક્ટરને સોપાયું હતું કોન્ટ્રાક્ટરે વગર એસ્ટીમેન્ટે પોતાની મનમાં નથી કપચી રેતી ડામર કાકરી હલકી ગુણવત્તાની વાપરી રોડ બનાવ્યો બે વર્ષમાં તો સાત કિલોમીટરનો ડામર રોડ તૂટી પડ્યો અને મસ મોટા ગાબડા ડામર રોડ માં દેખાવા લાગ્યા હવે ગામ લોકો આક્ષેપો કરી રહ્યા છે સરકારશ્રીના નિયમો ને મૂકીને હાલ અત્યારે રોડ ઉપર ખાડા અને ગાબડા ઉપર કપચી પાથર્યા વગર જ ડામરથી પોલીસ કરવામાં આવી રહ્યું છે બે વર્ષ પછી તૂટેલા રોડ ઉપર કોન્ટ્રાક્ટર પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે ડામર પાથરી રહ્યા છે ગામના રાહતદારિઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે માર્ગ મકાન વિભાગના મંત્રીઓ અહીંયા રોડ જોઈ જાય અને તંત્રના અધિકારીઓ આ રસ્તો જોવા આવે રોડનું કામ પ્લાન હેસ્ટીમેટ મુજબ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે
રિપોર્ટર, મહેશ કથિરીયા