Gujarat

જેતપુરપાવી આયોજિત સી આર સી સજવા સંચાલિત ગૃપના તાબાની નિમ્ન પ્રાથમિક શાળા અને ઉચ્ચતર પ્રાથમિક શાળા ઓનો ટીચીન્ગ લર્નિંગ મટીરીયલ ટી એલ એમ વર્કશોપ ચીમલી ખાતે યોજાયો.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા પ્રેરીત બી આર સી ભવન જેતપુરપાવી આયોજિત સી આર સી સજવા સંચાલિત ગૃપના તાબાની નિમ્ન પ્રાથમિક શાળા અને ઉચ્ચતર પ્રાથમિક શાળા ઓનો ટીચીન્ગ લર્નિંગ મટીરીયલ ટી એલ એમ વર્કશોપ ચીમલી ખાતે યોજાયો.
જેમાં ચીમલી પ્રાથમિક શાળા ખાતે પ્રથમ વખત ગૃપ કક્ષાનો કાર્યક્રમ યોજાયો હોય શાળાની કન્યાઓ દ્વારા અન્ય શાળા માંથી આવેલા તાલીમાર્થી શિક્ષકોને પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું.
શિક્ષકો દ્વારા અધ્યયન નિષ્પતિઓ મુજબ વર્ગમાં બાળકોને ઉપયોગી થાય તેવા ઈનોવેટીવ  અવનવા ટી એલ એમ બનાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સજવા ગૃપ નાં એચ ટાટ ગૃપાચાર્ય મેહુલભાઈ જાની સાહેબ તથા સાઢલી પ્રાથમિક શાળાના એચ ટાટ આચાર્ય જયેશભાઈ પણ ઉપસ્થિત રહી શિક્ષકો નાં કાર્યને બિરદાવ્યા હતા.ચીમલી શાળા શિક્ષક ગણ તરફથી તિથિ ભોજન પણ આપવામાં આવ્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230317-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *