જૈન વિઝન પરિવાર આયોજિત મહિલા દિવસ નિમિત્તે રાજકોટના નારી રત્નોના બહુમાન નો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો આજે નારી શક્તિએ સમાજમાં પોતાનો આગવું સ્થાન બનાવ્યું છે અને પોતાની શક્તિને દરેક ક્ષેત્રમાં પુરવાર કરી છે ત્યારે જૈન વિઝન મહિલા વિઞ દ્વારા અને જૈન વિઝનના સંયોજક મિલનભાઈ કોઠારી ના માર્ગદર્શન હેઠળ સુનિલભાઈ ભરતભાઈ અમીષાબેન દેસાઈ હિમાબેન ભાવનાબેન જલ્પાબેન દ્વારા નારી શક્તિની સફળતાને બિરદાવવા નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓની સફળતા ને શક્તિ વંદના એવોર્ડ આપી જૈન વિઝન મહિલા વિઞ દ્વારા સતત નિસ્વાર્થ ભાવે લોકોને મદદરૂપ થવું તેમજ મહિલાઓમાં અવરનેસ લાવવા તેમજ આવા અલગ અલગ કાર્યો કરવા સતત પ્રયત્નશીલ રહે છે જેમને સમાજસેવા કેન્દ્ર અને સમન્વય અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એન એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઇઝેશન ના સોનલબેન ડાંગરિયા ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ સાથે આભાર વ્યક્ત કરે છે
રિપોર્ટર સોનલબેન ડાંગરિયા


