જોડિયા રામ વાડી માં શ્રી મદ ભાગવત સપ્તાહ શ્રી ભોલેબાબા ની ધાર્મિક જગ્યાએ આગામી કથા નો પ્રારંભ ચેત્ર વદ.2 ને તા.08.04.2023 ના શનિવાર પોથી યાત્રા થી શરૂઆત કરવામાં આવશે અને રામ વાડી એ કથા ના સ્થળ સુધી પહોંચી ને પોથી નું પૂજન વિધિ કરી ને શુભારંભ થશે……………………………..
શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સમસ્ત જોડિયા અને આસપાસના સર્વે ગામના હિન્દુ સમાજના પિતૃ મોક્ષ અર્થે શ્રી મદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે.કથા ના પ્રથમ દિવસે શ્રી કુંડલિયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી 1008 અવધેસદાસજી બાપુ (શાસ્ત્રીજી બાપુ) કુનડ ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી ને કથા નો શુભારંભ થશે.કથા સ્થળ ઉદાસીન સતકુટિર..જોડિયા વ્યાસ પીઠ ઉપર બિરાજમાન વક્તા શ્રી અનિલપ્રસાદ રાવલ દ્વારા રસપાન કરાવશે.જોડિયા ખાતે કથામાં સમસ્ત હિન્દુ સમાજના પિતૃમોક્ષાર્થે કે જે ઓના પરિવારના નાના કે મોટા સભ્યો
પોતાના ઘરે આવી મોટી કથા નો લાભ ન લઈ શકતા હોય. ત્યારે જો કોઈને પણ આ કથામાં પોતાના સ્વજનો ની પાછળ કથા માં ફોટા મૂકીને દરરોજ સેવા પૂજા ની વિના મૂલ્યે લઈ શકે છે.અને જે કોઈ પણ ની ઈચ્છા થાય તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી ના સ્વરૂપે યથાશક્તિ દેવામાંગતા હોય. તો અચૂક લેવા માં આવશે.ફ્રિ માં ધાર્મિક સ્થળ ઉપર આવો કથા નો લાભ મળે તો સારૂ ધન્ય ધન્ય થઈ જાય છે..
“”ખાસ સૂચના”‘”
કથા માં કોઇ પણ યજમાનને પોતાના સ્વજનો માટે પાટલા ની વ્યવસ્થા કરવી હોય તો. નીચે મુજબ ના મો.નંબર પર તા.01.04.2023 સુધી માં નામ.ગામ.મો.નંબર ની નોંધણી કરવાની રહેશે…..
8160261330..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………..


