Gujarat

ડોળાસા નું ગૌરવ……..

દીનેશભાઈ ડી. વાઢેળ ની પુત્રી કુ.નમ્રતા ને MBBS ની ડીગ્રી એનાયત … ગોંદરાપરા શાળા ડોળાસા ની પૂર્વ વિદ્યાર્થિની નમ્રતા….
 ગીરગઢડા
 ભરત ગંગડેવ
 કોડીનાર તાલુકા ના ડોળાસા ગામ ની કુ. નમ્રતાબેન દીનેશભાઈ વાઢેળ તાજેતર માં MBBS પુર્ણ કરી …ડિગ્રી હાંસલ કરી ડોળાસા ગામ…. વણકર  સમાજ અને ડોળાસા ગામ નું ગૌરવ વધાર્યું છે.
 કોડીનાર તાલુકા ના ડોળાસા ગામ ની ગોંદરાપરા પ્રાથમિક શાળા ના શિક્ષક દિનેશભાઈ દેવજીભાઈ વાઢેળ ની પુત્રી કુ. નમ્રતાબેન જે પણ ડોળાસા ગામ ની  ગોંદરાપરા શાળા માં જ ધોરણ આઠ સુધી અભ્યાસ કર્યો છે.જેઓ એ ૨૦૧૭ માં ગાંધીનગર ની GMERS  મેડિકલ કોલેજમાં MBBBS માં એડમિશન મેળવ્યું હતું.જે અભ્યાસ ક્રમ પૂર્ણ થતાં ફાઇનલ પરીક્ષા માં ઉચ્ચ ગુણ મેળવ્યા હતા.તાજેતર ના ગાંધીનગર ખાતે કોલેજ કેમ્પસ માં નમ્રતા વાઢેળ ને પદવી પુરસ્કાર સમારોહ દરમ્યાન MBBBS ની ડીગ્રી એનાયત કરવા માં આવી હતી .માતૃ શાળા ના આચાર્ય નારણભાઈ બારડ અને સ્ટાફ ગણે નમ્રતા વાઢેળ ને અભિનંદન પાઠવ્ય હતા.

IMG-20230412-WA0327.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *