તા.૦૨/૦૫/૨૦૨૩ ના દિવસે આપણા રાજ્યપાલશ્રી આશાર્યશ્રી દેવવ્રતશ્રીના માર્ગદર્શન દ્વારા માળીયા તાલુકાના ખેરા ગામના સરપંચશ્રી કરસનભાઈ વજશીભાઈ વાચણ ભરતભાઈ રામજીભાઈ ચુડાસમા તથા (૨૫) જેટલા ધરતી પુત્રો ને પે સેન્ટર શાળા માં પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી
ગ્રામ પંચાયત દિઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે માળીયા તાલુકાના ખેરા ગામના ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરતા થાઇ તે માટે તાલીમ આપવામાં આવી તેમજ ગ્રામ સેવક નિખીલભાઈ પરમાર દ્વારા i-ખેડૂત યોજનાકીય માર્ગદર્શન આપેલ. *ફાર્મર ફ્રેન્ડ માસ્ટર ટ્રેનર મોહનભાઈ પંડિત દ્વારા બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આછાદાન વાપ્સા મિશ્રપાકની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું ફોટા.વિમલ રાઈકુંડલીયા