Gujarat

દાવતે ઈસ્લામી ઈન્ડિયા દ્વારા ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓ માટે ડે કોર્સનું આયોજન

દાવતે ઈસ્લામી ઈન્ડિયા દ્વારા ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓ માટે ડે કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું,જે અંતર્ગત નડિયાદમાં પણ આ કોર્સ યોજવામાં આવ્યો હતો જેમાં ૭૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જ્યારે વિદ્યાર્થીઓ એ કેન્દ્ર પર પરીક્ષા આપી હતી.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

GridArt_20230601_122736259.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *