Gujarat

દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી ૧ લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા!..

દાહોદ
રાજ્યમાં લાંચ લેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. લાંચ લેનારા અધિકારીઓને છઝ્રમ્ ટ્રેપ ગોઠવીને ઝડપી પાડે છે. ત્યારે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ૧ લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ ૧ લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાયા છે. શિક્ષક પાસે બદલીનો ઓર્ડર આપવા બાબતની લાંચ માંગી હતી. મયુર પારેખ છઝ્રમ્ના છટકામા લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયા છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *