Gujarat

નડીયાદમાં ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા મહાત્મા જયોતિબા ફુલેની જન્મજયંતી ઉજવાઈ.

મકસુદ કારીગર,કઠલાલ
નડીયાદમાં બક્ષીપંચ મોરચા (ભાજપા) દ્વારા મહાત્મા જયોતિબા ફુલેની જન્મ જયંતીએ પુષ્પાંજલિ અર્પી બધિર વિદ્યાલયની બાળાઓને ચોકલેટ તેમજ ફૂટની ઉજવણી કરવામાં આવી. આ સમયે બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ કિરણસિંહ ડાભી, હીરેનભાઇ બ્રહ્મભટ્ટ, જયેશભાઇ કોષાધ્યક્ષ ગોવિંદભાઇ શર્મા મહામંત્રી પ્રદીપ દલવાડી દેવેન્દ્રભાઇ પરમાર, કિર્તિદાન બારોટ, રવિભાઇ બારોટ, મહેશભાઇ રાઠોડ, દશરથભાઇ ભોઇ બક્ષીપંચ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થીત રહ્યાં હતાં.

IMG-20230413-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *