Gujarat

નર્મદા જિલ્લા બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતિની ઉજવણી કરાઈ 

ડો.બાબાસાહેબ  આંબેડકરની ૧૩૩મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં આજે ઉજવણી કરવામાં આવી હતી.. બાબાસાહેબ આંબેડકરના જીવન વિશેની વાતો કહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

IMG-20230414-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *