Gujarat

નવોદય વિદ્યાલય સમિતિના પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ અને સુધારો કરવાની તારીખ જાહેર કરાઈ

જવાહર નવોદય વિદ્યાલયોમાં ધોરણ-૬માં પસંદગી કસોટી માટે ઓનલાઈન નોંધણીની છેલ્લી તા.૧૫/૦૨/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે તેમજ જે લોકોએ અરજી કરી છે અને તેમાં જો પુરૂષ કે સ્ત્રી, કેટેગરી, ગ્રામીણ કે શહેરી, અપંગતા, પરીક્ષાનું માધ્યમ જેવી બાબતોમાં સુધારો ફરવા માંગતા હોય તો કરેકશન વિન્ડો તા.૧૬-૧૭ ફેબ્રુઆરીના રોજ ખોલવામાં આવશે જેમાં ઉપર મુજબના ફેરફાર ઓનલાઈન અરજી કરી છે તે લોકો સુધારો કરી શકાશે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *