નેશનલ પ્રેસ એસોસીએશન સૌરાષ્ટ્ર પ્રભારી અને મારા ખાસ મિત્ર એવા વિક્રમભાઈ સાંખટનો આજે જન્મ દિવસ.
અમરેલી જિલ્લા ના જાંબાઝ પત્રકાર અને નેશનલ પ્રેસ એસોસિયેશન સૌરાષ્ટ્ર પ્રભારી અને શ્રી અમરેલી જિલ્લાના કોળી સમાજ ના યુવા આગેવાન ગરીબોના મસીહા એવા હમારા ભાઈ શ્રી વિક્રમભાઈ સાંખટનો આજે જન્મ દિવસ આ જન્મ દીન પર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે મુળ રાજુલા તાલુકાના વાવેરા ગામે રહેતા તેમજ યુવા પત્રકાર તરીકે રાજુલા – જાફરાબાદ – ખાંભા વિસ્તારમાં સારુ નામ ધરાવતા વિક્રમભાઈ સાંખટ .34 વર્ષ પુર્ણ કરી 35 મા વર્ષમાં પ્રવેશતા તેમના જન્મ દિવસ નિમીતે.તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
શુભેચ્છક
નેશનલ પ્રેસ પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા. સુપ્રાત સૌરાષ્ટ્ર દૈનિક ન્યૂઝ તંત્રી વિષ્ણુભાઈ યાદવ. નેશનલ પ્રેસ એસોસિયેશન અમરેલી જિલ્લા પ્રભારી રમેશભાઈ પરમાર. નેશનલ પ્રેસ એસોસિયેશન અમરેલી જિલ્લા પ્રમુખ હસમુખભાઈ શિયાળ. અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી કરણભાઈ બારૈયા. રાજુલા તાલુકા કોળી સમાજ પ્રમુખ ગૌતમભાઈ ગુજરીયા.


