Gujarat

પતિનો પત્ની અને સાસુ પર મર્સિડિઝ ચલાવી હત્યાનો પ્રયાસ, પરિણીતાએ કરી ફરિયાદ

અમદાવાદ
અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતા મહિલાએ પોતાના પતિ વિરુદ્ધમાં જ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. મહિલા અને તેમના માતા જતા હતા, ત્યારે મહિલાના પતિએ તેમના પર ગાડી ચઢાવી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જે મામલે સરખેજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *