Gujarat

પત્રકાર વિક્રમભાઈ સાખટ દ્વારા   ગેરકાયદે બાંધકામ દુર કરવા અને ઈંટોના ભઠ્ઠા બંધ કરવા બાબતે અમરેલી જિલ્લા કલેક્ટર મુખ્યમંત્રી પ્રાંત અધિકારી મામલતદાર ને લેખિત રજૂઆત કરવા મા આવી 

30 દિવસ મા જો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા મા નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
રાજુલા તાલુકાના વાવેરા ગામે ગેરકાયદે ગૌચર જમીન પર માથા ભારે તત્વો દ્વારા કબ્જો કરી ને ગેરકાયદે બાંધકામ કર્યુ છે તે દુર કરવા મા આવે વાવેરા પેટ્રોલ પંપ ની બાજુમાં હોડ દ્વારા ગેરકાયદે રીતે તળાવ બુરી ને ઇંટો ના ભઠ્ઠા ઓ કર્યા છે ત્યારે વાવેરા ગામ નુ ખુબ મહત્વ નુ આ તળાવ છે જેમાં ઇંટો ના ભઠ્ઠા કરીને બે વિધા જેટલું તળાવ બુરી દેવામાં આવ્યુ છે અને ચાર થી પાંચ મકાન પણ ગેરકાયદે બાંધવા મા આવ્યા છે તે મકાન પણ ઈંટો ના ભઠ્ઠા વાળા દ્રારા બનાવામા આવ્યા છે અને ઈંટો ના ભઠ્ઠાની સામે ની સાઈડ મા રોડ ટચ ની બે થી ત્રણ વિધા જમીન પર પ્રતાપભાઈ દરબાર નામના એક વ્યક્તિએ એક મકાન બનાવી ફરતું તાર ફેન્સિંગ કરવામાં આવ્યું છે તે પણ ખુલ્લુ કરવામાં આવે જો દિન 30 મા ખુલ્લું કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પણ પડશે જય ભારત

IMG-20210902-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *