Gujarat

પત્રકારત્વ ક્ષેત્રે ટૂંક જ સમયમાં બહોળી લોકચાહના મેળવનાર નિખીલ ભોજાણીનો આજે જન્મદિવસ

પત્રકારત્વ ક્ષેત્રે ટૂંક જ સમયમાં બહોળી લોકચાહના મેળવનાર નિખીલ ભોજાણીનો આજે જન્મદિવસ છે લોકોનાં નાનામાં નાના પ્રશ્નોને વાચા આપી નીડર અને નિષ્પક્ષ પત્રકારત્વની અલગજ છબી ઉભી કરી છે રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ , મિત્રજનો,તેમજ કુટુંબીજનો અને સ્નેહીજનો દ્વારા જન્મદિવસની આજે તેમનાં મોં. ન ૯૯૯૮૬ ૮૦૫૦૩ પર શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે તેઓ જીવનમાં ઉતરોતર પ્રગતી કરતા રહે તેવી જનતા કી જાનકારી ન્યૂઝ પરીવાર વતી હાર્દિક શુભકામનાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *