ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વેરાવળ ડેપો મેનેજર શ્રી દિલિપ ભાઈ શામળા ના જણાવેલ વિગતો મુજબ વેરાવળ પોરબંદર ખાતે ઓનલાઇન બુકિંગ થાય છે ….જેમ જેમ બસ પેક થતી જાય એમ એમ નવી ટ્રીપ બુકિંગ માં જાય છે…એટલે ગીર સોમનાથ જિલ્લા માંથી અન્ય જિલ્લા માં જનારા પરીક્ષાર્થી ઓ એડવાન્સ માં બુકિંગ કરાવે તો વધારે બસ મૂકવા ની વ્યવસ્થા થઈ શકે વેરાવળ બસ સ્ટેન્ડ ખાતે બુકિંગ બારી સવારે ૮ થી રાતે ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે અને સોમનાથ સવારે ૬ થી રાતે ૧૦ વાગ્યા સુધી
