Gujarat

પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્યનો સન્માન સમારોહમાં કાર્યક્રમ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ખાતે પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટના છ વર્ષ પૂર્ણ થતા સાતમાં વર્ષ ના પ્રસંગ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા આયોજીત સ્નેહ-મિલન અને ધારાસભ્યનો સન્માન સમારોહમાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ,મહૂધાના ધારાસભ્ય સંજયસિહ મહિડા, કઠલાલના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ ભૂપતસિંહ ચૌહાણ, સામાજીક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

FB_IMG_1672669188557.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *