Gujarat

પવનની દિશા બદલાતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગરમીથી આંશિક રાહત મળશે

ગાંધીનગર
ગુજરાતીઓ હાલ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે, ત્યારે પવનની દિશા બદલાત ગરમીમાં રાહત મળવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૫ દિવસ રાજ્યમાં સામાન્ય વાતાવરણ બની રહેશે. પવનની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળશે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *