Gujarat

પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં બોટાદ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી વંદનાબેન મકવાણા દર્શને પધાર્યા

બોટાદ જીલ્લાના પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં બોટાદ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી વંદનાબેન મકવાણા, મહામંત્રી બોટાદ જિલ્લા ભાજપ જામસંગભાઈ પરમાર, મહામંત્રી બોટાદ જિલ્લા ભાજપ ભુપતભાઈ મેર, ઉપપ્રમુખ બોટાદ જિલ્લા ભાજપ વિનુભાઈ સોલંકી, પૂર્વ મહામંત્રી બોટાદ જિલ્લા ભાજપ પોપટભાઈ અવૈયા,  કારોબારી ચેરમેન બોટાદ જિલ્લા પંચાયત ભગવંતસિંહ દાયમા, એ.પી.એમ.સી.ચેરમેન રાણપુર કિશોરભાઈ ધાધલ, હીરાલાલ ખાણીયા ચેરમેન ન્યાય સમિતી રાણપુર તાલુકા પંચાયત, ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન કરવા આવેલ ત્યારબાદ જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લઈ પૂજ્ય ભયલુબાપુ ની મુલાકાત લઈ  જગ્યા ની વ્યવસ્થા,ચોખ્ખાઈ અને  સ્વચ્છતા જોઈ ખુબ આનંદ સાથે રાજીપો વ્યક્ત કર્યો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230529-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *