ડેપ્યુટી કલેકટર અને હાલમા પાવી જેતપુર મામલદાર નો ચાર્જ સંભાળતા ની સાથે દુકાન દારો ને સુચના આપવામાં આવી વધું મા વધુ ઈશ્રમ કાર્ડ ની નોંધણી કરવા સુચના ઓ આપવા મા આવી હતી
છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના તમામ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલક ઓની સમીક્ષા બેઠક યોજી તમામને રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ સમાવિષ્ટ રેશનકાર્ડ ધારકોની સરકાર ની ઈ-શ્રમ યોજના હેઠળ વધુમાં વધુ નોંધણી કરવા સૂચિત કરવામાં આવેલ હતા. જે અન્વયે જેતપુરપાવી તાલુકાના સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલક ઓના સહયોગથી ચાલુ માસમાં અંદાજે ૬૬૯ જેટલા ઈ-શ્રમ કાર્ડ કઢાવવામાં આવેલ છે તેમજ હજુ વધારે નોંધણી થાય તેવા પ્રયત્ન ચાલુ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


