Gujarat

પોલીસ પ્રજાનો મિત્ર છે” આ સુત્રને સાર્થક કરતી છોટાઉદેપુર પોલીસની “શી” ટીમ,સાયબર ક્રાઇમ તથા સુરક્ષાસેતુ અંતર્ગત મીટીંગ કરવામાં આવી.                        

અધિક પોલીસ મહાનિર્દેશ સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર નાઓની સુચ ના મુજબ જીલ્લામા મહીલા તથા બાળકો તથા સીનીયર સીટીઝનનાઓ સાયબર ક્રાઇમનો ભોગ ના બને તે માટે આજરોજ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની કચેરી ખાતે નાયબ પોલીસ અધિક્ષક તથા મહિલા પો.ઇન્સ.કે.એ.ડાભી નાઓ જીલ્લામાં ફરજ બજાવતા શી ટીમના કર્મચારીઓને સીનિયર સીટીઝન્સ તથા મહિલા અને બાળકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને તે માટે દરરોજ ૧૦ સીનીયર સીટીઝન્સની મુલાકત લઇ સીનીયર સીટીઝન્સ પોર્ટલ એપ પર તેઓનું રજીસ્ટેશન કરાવી તેમનામાં સાયબર ક્રાઇમ વિશે જાગૃતી આવે તથા સાયબર ક્રાઇમ લગત જો કોઇ ફરીયાદ હોય તો ૧૯૩૦ નંબર ઉપર ફરિયાદ કરવા જરૂરી માર્ગદર્શન આપી અસરકારક કામગીરી કરવા જીલ્લાની શી ટીમને માહિતી પુરી પાડવામા આવી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230415-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *