હાર્દિક કાનાબાર પ્રાચી
રોડ પરની સાઈડ ની કડ ઉતરી જતા સર્જાયો અકસ્માત
વેરાવળ કોડીનાર હાઇવે પર પ્રાચી તીર્થ કોળી સમાંજ નજીક શ્રીજી મોબાઈલની બાજુ માં એક મચ્છી ભરેલો ટ્રક પલટી ગયો હતો
જાણવા મળતી વિગત મુજબ આજ રોજ રાત્રે 8.30 મિનિટ આસપાસ વણાકબારા થી મચ્છી ભરેલો ટ્રક ન ડી ડી 02 6291 વેરાવળ જીઆઇડીસી માં ખાલી કરવા જતાં હતાં ત્યારે પ્રાચી થી પસાર થઈ રહ્યો હતો જે પ્રાચી મેઈન વેરાવળ કોડીનાર હાઇવે પર આવેલ કોળી સમાજ નજીક શ્રીજી મોબાઈલ ની બાજુમાં રોડ પર ની કડ ઉતરી જતા ડ્રાંઇવરે ટ્રક પરનું બેલેન્સ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નોહતો ટ્રક પલટી જતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો આ ઘટના બનતા ગામલોકો ઘટના સ્થળે રોડ ની બન્ને સાઈડ માં મોટી મોટી કડો હોવાથી વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ છે આ ઘટના ની જાણ સુત્રાપાડા પોલીસ ને કરતા યોગ્ય તપાસ કરી વધુ તપાસ સુત્રાપાડા પોલીસે હાથ ધરેલ છે

