Gujarat

ફોટો કેપ્શન

વિશ્વ ટીબી દિવસ નિમિત્તે ટીબી હારેગા દેશ જીતેગા અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સિવિલ હોસ્પિટલથી ટાવરચોક સુધી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટરર અરૂણ રોય તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દિપક પરમાર તથા આરોગ્યના તમામ સ્ટાફ સહિત ચોક્સી કોલેજના પ્રોફેસર્સ તેમજ તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.

TB-PHOTO-CAPTION.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *