Gujarat

ફ્લેમ ઓફ ફોરેસ્ટ – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી કેસૂડા ટૂરનો પ્રારંભ…

પ્રથમ દિવસથી જ કેસૂડા ટૂર માટે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ; અંદાજિત 65,000 કેસૂડાના વૃક્ષોથી સમૃદ્ધ વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલા અમૂલ્ય વન્ય વારસાથી રૂબરૂ થવાનો પ્રવાસીઓએ આનંદ માણ્યો…
ગાઇડ દ્વારા અમને કેસૂડા વિશેની ખૂબ સરસ માહિતી આપવામાં આવી, જેમકે આપણા વેદોમાં જે ચિકિત્સા પદ્ધતિ લખાયેલી છે તેમાં કેસૂડાનો કયા કયા રોગો સામે રક્ષણ માટે ઉપયોગ કરી શકાય તેની જાણકારી આપવામાં આવી. આ ટૂર ખરેખર અમારા માટે યાદગાર બની રહેશે : કાંતિભાઈ પટેલ (પ્રવાસી)
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1678251957586_7039098898712824730.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *