વંથલી તાલુકાના બંટીયા ગામે રહેતા ગીરીશભાઇ ગોવિંદભાઇ ઉમરાણિયા તા.૧૮/૦૨/૨૦૨૩ના રોજ ૫ વાગ્યા આસપાસ મેળામાંથી ગુમ થયા છે. તેમની ઉંમર ૫૫ વર્ષ, ઉંચાઇ ૪.૮ ફુટ, બાધો મધ્યમ, રંગ ઘઉંવર્ણ છે. ગીરીશભાઇની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વંથલી પોલીસે જણાવ્યું છે.
