Gujarat

બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બગસરા ટાઉનમાંથી જાહેર જગ્યામાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી બગસરા પોલીસ ટીમ

શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ અમરેલી જીલ્લામાંથી દારૂ તથા જુગારની બદીને નેસ્તાનાબુદ કરવા તેમજ આવા દારૂની તથા જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જેપી,ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી આઇ.જે.ગીડા સાહેબ પો.ઇન્સ. બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૩૦૧૨૩/૨૦૨૩ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જેમાં બગસરા ટાઉન નટવરનગર વિસ્તારમાં પાંચ ઇસમો જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપતિ નામનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૬,૩૧૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-પર કિ,રૂ, ૭/૦૦ મળી કુલ કિ. રૂ.૧૬,૩૧૦/- ના જુગાર લગત સાહિત્ય સાથે પાંચેય ઇસમાં પકડી પાડેલ હોય જે અનુસંધાને ઉપરોકત નંબર શ્રી ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ- આ કામે આરોપીઓ પાસેથી રોકડા રૂ, ૧૬,૩૧૦/- તથા ગંજીપત્તાના પાના નગ-પર કિં.રૂ. ૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૧૬,૩૧૦/- કબ્જે કરવામાં આવેલ છે.
આરોપીઓ
(૧) પ્રવિણભાઇ વિરજીભાઇ ઝાલા ઉ.વ. ૪૦ ધંધો મજુરી રહે બગસરા નટવરનગર તા. બગસરા જી. અમરેલી (૨) ભાવેશભાઇ કનુભાઇ કુકવાવા ઉ.વ. ૨૭ ધંધો હિરાઘસુ રહે બગસરા નટવરનગર તા.બગસરા જી. અમરેલી,
(૩) વિજયભાઇ હકાભાઈ માટીયા ઉ.વ. ૨૨ ધંધો મજુરી રહે બગસરા નટવરનગર તા. બગસરા જી. અમરેલી (૪) જયેશભાઇ પ્રવિણભાઇ ઝાલા ઉ.વ. રર ધંધો મજુરી રહે બગસરા નટવરનગર તા. બગસરા જ. અમરેલી
 (૫) શૈલેષભાઇ લાલજીભાઇ શેખવા ઉં.વ. ૩૩ ધંધો મજુરી રહે બગસરા નટવરનગર તા. બગસરા જી. અમરેલી
આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આઇ.જેગીડા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના હેડ કોન્સ સર્વેલન્સ ટીમના હેડ કોન્સ એસ,એચ.મીંગ તથા પો.કોન્સ અજયદાન ગઢવી તથા પો.કોન્સ આલકુભાઇ વાળા તથા પો.કોન્સ જયદીપભાઇ મકવાણા તથા બગસરા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230529-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *