Gujarat

બનાસકાંઠામાં પાણી ન મળતા ખેડૂતોનો કેનાલમાં બેસી વિરોધ

બનાશકાંઠા
બનાસકાંઠામાં કેનાલમાં પાણી આપવાની માંગ સાથે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠાના થરાદના ભોરોલ ડિસ્ટ્રીબ્યુટરની માઇનોર કેનાલમાં છેલ્લા ૨૫ દિવસથી પાણી નહી મળતાં ખેડૂતોએ કેનાલમાં ઢોલ વગાડીને રસિયો રૂપાળો રંગરેલીયાના સૂર રેલાવ્યાં હતા. ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા ૨૫ દિવસથી પાણી આવી રહ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *