હાલમાં રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોર નાબુદી ઝુંબેશ શરૂ હોય જે અનુસંધાને માનનીય ડી.જી.પી.સાહેબશ્રી, ગાંધીનગરનાઓ દ્વારા વ્યાજખોર નાબુદી કરવા સારૂ આયોજન કરેલ હોય, જે અંગે ભાવનગર રેન્જ આઇ જી પી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તથા શ્રી જેવી ભંડારી સાહેબ નાયબ પોલીસ અધિક અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકદરબાર ભરી લાયસન્સ વિના તેમજ તેમજ ઉંચા વ્યાજ દરે નાણા ધીરધાર કરનાર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ કરવા જણાવેલ હોય, જે સૂચના અન્વયે બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી આર.ડી.ચૌધરીનાઓ દ્વારા લોક દરબાર ભરી લોકોને જાગૃત કરેલ અને બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરીયાદી (પીઠાભાઇ ગોબરભાઇ ગજેરા રહે-કોટડાપીઠા (૨)મેહુલભાઇ ઉર્ફે કાળુભાઇ કાનજમાઇ રાદડીયા રહે-કોટડાપીઠા નામોએ આવી ગેરકાયદેસર વ્યાજખોરી કરતા ઇસમ વિરૂધ્ધ ફરીયાદ કરતા અલગ અલગ બે ગુન્ના)પાટએ ૧૧૬૯૩૦૦૮૨૩૦૧૨૯ા૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૮૬,૫૦૬(૨), ૧૧૪ તથા નાણાધીરધાર કલમ ૪૦,૪૨ ડી મુજબ તેમજ (૨)પાર્ટએ.૧૧૧૯૩૦૦૮૨૩૦૧૩૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૮૬,૩૮૪,૫૦૬(૨),૧૧૪ તથા નાણાધીરધાર લમ ૪૦,૪ર ડી મુજબ રજી. કરી વ્યાજખોર ઇસમ
આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરતી બાબરા પોલીસ ટીમ
– ગુન્હાની મુખ્ય હકિકતા. આ કામની ફકીકત એવી છે. આ કામના આરોપીઓએ ફરીયાદી ગ(૧) ને વ્યાજ થી આ સુકેલ નહી અને રૂપીયા આપેલ જે વ્યાજ તથા મુદળ રકમ ફરીયાદી આરોપીઓ ને ચુકવી શકેલ નહીં અને ફરીયાદીએ વ્યાજ ની રકમ ચુકવવા સારુ પોતાની કીડની વેચવા ની મંજૂરી માગતી અરજી કરેલ હોય તેમજ ફરીયાદી ને આ કામના આરોપીઓએ મૃત્યુ ના ભયમાં મુકી જાનથી મારીનાખવાની ધમકી આપી વ્યાજ તથા મુદળ રકમ ની પઠાણી ઉઘરાણી કરી ગો કરવામાં એકબીજાની મદદ કરી ગુનો આચરેલ છે.તેમજ કરીયાી નં-(ર) ના બહેન ના લગ્ન હોય હોય સને-૨૦૧૨ ની સાલ મા તેમજ અલગ અલગ સમયે આ કામના આરોપીઓએ ઉંચા વ્યાજ દરે રુપીયા આપી મુદળ રકમ કરતા વધારે રકમ મેળવી હોય તેમ છતા વ્યાજ નથા મુળ રકમની પાણી ઉઘરાણી કરી ફરીની ખેતીની જમીન તથા ટ્રેક્ટર વેચાવી આપી તેમજ સોનાના દાગીના ૨૩.૦૫ તોલા પોતાની પાસે રાખી ફરી તથા ફરીના પરીવાર ને જાનથી તથા મકાન કબ્જે કરીલેવાની ધમકી આપી કરીનો જીવ જોખમ મા મુકી એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા વિ.બાબત
ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત:-
૧.સત્તુભાઇ મહેન્દ્રભાઇ વાળા રહે.કોટડાપીઠા ર.ભરતભાઇ બાબલ્લુભાઇ પટગીર રહે.કોટાડપીઠા
૩.અનકભાઇ દેવકુભાઇ પટગીર રહે-કોટડાપીઠા
૪.રાજેન્દ્રભાઇ સુરેન્દ્રભાઇ વાળા રહે-કોટડાપીઠા હાલ-અમરેલી શીતલરોડ ઓમનગર
૫.દીલીપભાઇ બાપલુભાઇ પતગીર રહે-કોટડાપીઠા ૬.ભરતભાઇ અમરૂભાઇ બચીયા રહે-કોટડાપીઠા
૭.દીલીપભાઇ મનાભાઇ પટગીર રહે-કોટડાપીઠા
ઉપરોક્ત કામગીરી બાબા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી આર.ડી ચૌધરી તેમજ બાબરા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી બી.પી.પરમાર તેમજ બાબરા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જયદેવભાઇ આર હેરમાં તથા પ. કોન્સ.મહાવીરસી બી સીંધવ તથા પો.કોન્સ.ગોકુળભાઇ એમ રાતડીયા તથા રાજેશભાઇ જી.રાઠોડ તથા બીટ જમાદાર અના હેડ.કોન્સ પ્રદીપભાઇ પી ડેર તથા પો.કોન્સ ગોવીંદભાઇ જે કાતરીયા દ્વારા કરવામાં આવેલ છે,
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


