Gujarat બોટાદ જીલ્લાના નવનિયુક્ત ડી.ડી.ઓ.ની જીલ્લા પંચાયતના સદસ્યોએ શુભેચ્છા મુલાકાત લીધી…. Posted on April 5, 2023 Author Admin Comment(0) બોટાદ જીલ્લાના નવનિયુક્ત ડી.ડી.ઓ.અક્ષય બુદાનીયાએ ચાર્જ સંભાળતા બોટાદ જીલ્લા પંચાયતના સદસ્યોએ ડી.ડી.ઓ.ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.જેમાં કેશુભાઈ પંચાળા,કનુભાઈ રાઠોડ,રાજુભાઈ ચૌહાણ,ભરતભાઈ મેર એ ડી.ડી.ઓ.ને શુભેચ્છા પાઠવી હતી… તસવીરઃવિપુલ લુહાર,રાણપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.