Gujarat

બોડેલી એસ.ટી ડેપો મા ચોરી નો પ્રયાસ કરતા યુવાને બોડેલી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો 

બોડેલી એસ.ટી ડેપો મા  ચોરી કરવાનો પ્રયાસ કરતો યુવાન ઝડપાયો પોલીસને જાણ કરાતા બોડેલી પોલીસ દ્વારા યુવાન ને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો
છોટાઉદેપુર કરમસદ જતી બસ મા  ચોરી નો પ્રયાસ કરતા યુવાને બોડેલી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો
 માહિતી મુજબ છોટાઉદેપુર કરમસદ જતી એસટી બસમાં પેસેન્જર  આવવા માટે બસમાં બેઠા હતા ત્યારે આણંદ ભણતી કોશીન્દ્રાની વિદ્યાર્થીનો મોબાઇલ ફોન ચોરાયો હતો અને કેટલાક પેસેન્જર ઓના ના પાકીટ માં ચોરી કરવાનો પ્રયાસ કરતો યુવક લોકોએ પકડી પાડ્યો હતો ત્યારબાદ એને એસટી ડેપોના ઓફિસમાં બેસાડવામાં આવ્યો હતો
અને ત્યારબાદ એસ.ટી વિભાગના કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ બોડેલી એસટી ડેપોમાં આવી હતી અને ચોરી કરવાના પ્રયાસ કરનાર યુવકને બોડેલી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો
 એસટી ડેપોમાં એક રૂમ માં બેસાડી અને બોડેલી પોલીસને જાણ કરતા બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવક ને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો
પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230214135336.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *