Gujarat

બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નિયામક મંડળ ની ગત 17 મી એપ્રિલ ના રોજ ત્રણ વિભાગોની 16 બેઠકો માટે ની ચૂંટણી યોજાઈ અને 18મી એપ્રીલના રોજ પરિણામ પણ આવ્યું છતાં હજી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે તારીખ નક્કી  થઈ નથી. તેથી બોડેલી એપીએમસી ફરી રાજકીય ચર્ચાનો વિષય બની છે. 

    ચૂંટણી પછી કોંગ્રેસના ચૂંટાયેલા છ સદસ્યો પૈકી ચાર સદસ્યો વિધિવત ભાજપમાં જોડાઈ ગયા હોય 16 માંથી 14 સદસ્યો ભાજપના છે. એક સ્થાનિક અને બે સરકારી મતો પણ ભાજપ તરફી હોય પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી ઔપચારિક બની રહે તેમ છે. છતાં તારીખ જાહેર ન થતાં રાજકીય કોકડું ગુચવાયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ભાજપના બે જૂથ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ખેંચતાણ કરી રહ્યા છે.જેથી મેન્ડેટ આપવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહિનામાં ચૂંટણી થઈ જતી હોય તેને બદલે સમય વધુ પસાર થઈ રહ્યો છે.
બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નિયામક મંડળ ની ગત 17 મી એપ્રિલ ના રોજ ત્રણ વિભાગોની 16 બેઠકો માટે ની ચૂંટણી યોજાઈ અને 18મી એપ્રીલના રોજ પરિણામ પણ આવ્યું છતાં હજી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે તારીખ નક્કી  થઈ નથી. તેથી બોડેલી એપીએમસી ફરી રાજકીય ચર્ચાનો વિષય બની છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230523-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *