બોડેલીના અલીખેરવા વિસ્તારમાં આવેલ દિવાળી બા પાર્ક સોસાયટીમાં રહેતા વિનોદભાઈ સુથાર કોન્ટ્રાકટરના વ્યવસાયસાથે સંકળાયેલા છે દિવાળી બા પાર્ક સોસાયટીમાં મકાનનું કામ કાજ ચાલુ હોઈ સ્લેબના કામ માટે ઉપયોગમાં લેવાતી લોંખડની પ્લેટોમુકવામાં આવી હતી જ્યાંથી અજાણ્યા લોકો દ્વારા લોખન્ડની 74 પ્લેટ જેની કિં.રૂ 44,000 અજાણ્યા લોકો ચોરી કરી રફુચક્કર થયાહતા જયારે બનાવને વિનોદભાઈ સુથારએ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બોડેલી તાલુકામાં ચોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે બોડેલી તાલુકાના અલીખેરવા દિવાળી બા પાર્કમાં લોખન્ડની 74 પ્લેટઅજાણ્યા લોકો ચોરી કરી રફુચક્કર થયા હતા જયારે બનાવને લઇ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


