Gujarat

બોડેલી પંથકમાં કાળા ડિબાગ વાદળો સાથે વાતાવરણમાં પલટો  ઉનાળાની શરૂઆત સાથે બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં પલટો દેખાયો 

ઉનાળાના સમયમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ઉનાળાની શરૂઆત સાથે વાતાવરણમાં પલટો દેખાયો છે.
આજે બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ કેટલાક સ્થળે વરસાદી છાંટા પણ   પડયા હતા તો ક્યાંક   ઝડપે પવન ફૂંકાયો હતો આ વાવાઝોડા થી અનેક સ્થળે વૃક્ષો પડવા સાથે ઘરોના છાપરા ઉડવાના પણ બનાવો જોવા મળ્યા હતા આ બદલાયેલા ઋતુચક્રથી ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાછલા બે ત્રણ દિવસ વાતાવરણમાં પલટો આવશે અને વરસાદીમાં આવતું પડશે તેવી આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે બપોર પછી બોડેલી પંથકમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાતાવરણમાં પડતો જોવા મળી રહ્યો હતી

IMG20230315173959.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *