ઢોકલીયા ત્રણ રસ્તા પાસે અચાનક ટ્રકમાં કોઇ ખામી સર્જાતા ચાલુ ટ્રક બંધ પડી જતા બે કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો હાઇવે પર પરથી પસાર થતાં સેકડો વાહનો ટ્રાફીક જામ માં ફસાયા હતા
બોડેલી ઢોકલીયા ત્રણ રસ્તા થી રાજપીપલા વડોદરા છોટાઉદેપુર ને જોડતો રોડ હોવાથી હાઇવે પરથી રોજના હજારો નાના મોટા વાહનો પસાર થતા હોય છે ત્રણેય બાજુ અવર જવર કરતા નાના મોટા વાહનો નો થયો ટ્રાફીક જામ સર્જાયો હતો રસ્તા પર બે કિ.મી. સુધી વાહનોની લાગી લાબી કતારો લોકો ને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો હતો બોડેલીના ઢોકલીયા ચોકડી ની બે કિલોમીટર સુધી ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા બોડેલી ઢોકલીયા ત્રણ રસ્તા પર ટ્રક ખોટા ચારે બાજુ વાહનોની લાંબી કતારો જામી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


