Gujarat

ભાજપના યુવા નેતાએ પોતાની જ ઓફીસમાં ગળેફાંસો ખાઈ લીધો

ભાવનગર
ભાજપ યુવા મોરચાના કાર્યકર અને રાસગરબા ગ્રુપના સંચાલકએ આપઘાત કર્યો છે. કર્ણવ વસોયા નામના યુવકે પોતાની જ ઓફિસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. મૃતક યુવક રંગરસિયા નામે રસ ગરબાનું ગ્રુપ ચલાવતો હતો. મૃતકે લખેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું કે, મારા ખરાબ દિવસો ચાલતા હોઈ આ પગલું ભરુ છું. જાે કે, આપઘાત કરવા અંગેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ તપાસ બાદ જ યુવકના મોત અંગે સમગ્ર માહિતી સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *