ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ભાજપ ના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી,ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને પ્રદેશ ભાજપ ના મહામંત્રીશ્રી અને દક્ષિણ ઝોન ના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ ભારતીય જનતા પાર્ટી ડોકટર સેલ દ્રારા અચાનક આવતા હાર્ટ એટેક (હ્દય રોગનો હુમલો CPR ) થી માનવ જીવન ને બચાવવા નર્મદા જીલ્લા ડોકટર સેલ દ્રારા નર્મદા ની મેડીકલ કોલેજ ખાતે ટ્રેનીંગ અભિયાન કાર્યક્રમ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના માનનીય અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ પટેલ અને મહામંત્રી વિક્રમભાઈ તડવી મહામંત્રી રાજેન્દ્રકુમાર પટેલ ની આગેવાની માં અને નાંદોદ ના લોકપ્રિય ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ની વિષેશ ઉપસ્તીથી માં કરવામાં આવ્યું હતું આ તબક્કે નર્મદા મેડિકલ કોલેજ ના તજજ્ઞ ડોકટર્સ દ્વારા સી.પી.આર. ટ્રેનિંગ અંગે વિગતવાર માર્ગદર્શન આપી લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવમાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવો કાર્યકર્તાઓ ને પણ લાઈવ ડેમો કરાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું*

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ભાજપ ના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી,ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને પ્રદેશ ભાજપ ના મહામંત્રીશ્રી અને દક્ષિણ ઝોન ના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ ભારતીય જનતા પાર્ટી ડોકટર સેલ દ્રારા અચાનક આવતા હાર્ટ એટેક (હ્દય રોગનો હુમલો CPR ) થી માનવ જીવન ને બચાવવા નર્મદા જીલ્લા ડોકટર સેલ દ્રારા નર્મદા ની મેડીકલ કોલેજ ખાતે ટ્રેનીંગ અભિયાન કાર્યક્રમ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના માનનીય અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ પટેલ અને મહામંત્રી વિક્રમભાઈ તડવી મહામંત્રી રાજેન્દ્રકુમાર પટેલ ની આગેવાની માં અને નાંદોદ ના લોકપ્રિય ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ની વિષેશ ઉપસ્તીથી માં કરવામાં આવ્યું હતું આ તબક્કે નર્મદા મેડિકલ કોલેજ ના તજજ્ઞ ડોકટર્સ દ્વારા સી.પી.આર. ટ્રેનિંગ અંગે વિગતવાર માર્ગદર્શન આપી લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવમાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવો કાર્યકર્તાઓ ને પણ લાઈવ ડેમો કરાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું* *આ કાર્યક્રમ માં નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી રાજેન્દ્રકુમાર પટેલ ,શ્રી વિક્રમભાઈ તડવી,શ્રી રમેશભાઈ વસાવા ,નાંદોદ ના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, નર્મદા જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રીમતી પર્યુષાબેન વસાવા,રવિભાઈ દેશમુખ,પ્રદેશ ભાજપ ના વિવિધ મંડળ ના હોદેદારો,જિલ્લા ભાજપ ના વિવિધ મંડળો,મોરચાઓ ના હોદેદારો,કાર્યકર્તાઓ,જિલ્લા ભાજપ મીડીયા, સોશિયલ મીડીયા, આઈ ટી સેલના કન્વીનરો,કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા* *નર્મદા જિલ્લા રાજપીપલા મેડિકલ કોલેજ ખાતે આયોજિત સી.પી.આર. ટ્રેનિંગ ની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પ્રદેશ અને નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ડોકટર સેલ એ ઉપાડી કાર્યક્રમ સફળ બનાવ્યું હતું*
*આ કાર્યક્રમ માં નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી રાજેન્દ્રકુમાર પટેલ ,શ્રી વિક્રમભાઈ તડવી,શ્રી રમેશભાઈ વસાવા ,નાંદોદ ના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, નર્મદા જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રીમતી પર્યુષાબેન વસાવા,રવિભાઈ દેશમુખ,પ્રદેશ ભાજપ ના વિવિધ મંડળ ના હોદેદારો,જિલ્લા ભાજપ ના વિવિધ મંડળો,મોરચાઓ ના હોદેદારો,કાર્યકર્તાઓ,જિલ્લા ભાજપ મીડીયા, સોશિયલ મીડીયા, આઈ ટી સેલના કન્વીનરો,કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા*
*નર્મદા જિલ્લા રાજપીપલા મેડિકલ કોલેજ ખાતે આયોજિત સી.પી.આર. ટ્રેનિંગ ની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પ્રદેશ અને નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ડોકટર સેલ એ ઉપાડી કાર્યક્રમ સફળ બનાવ્યું હતું*

