Gujarat ભારતીય જનતા યુવા મોરચા છોટાઉદેપુર શહેર માં પ્રદેશ દ્વારા આપેલ આગામી કાર્યક્રમ કરવાના હોવાથી સાથે વિશેષ બુથ સશક્તિકરણ અભિયાન ના આયોજન બેઠક રાખવામાં આવી. Posted on March 4, 2023 Author Admin Comment(0) આ પ્રસંગે જિલ્લા યુવા મોરચા મહામંત્રી આકાશભાઈ ઉદવાણી જયરાજસિંહ ચૌહાણ સાથે શહેર યુવા પ્રમુખ સચિનભાઈ તડવી યુવા મહામંત્રી રાહુલભાઈ નરેશભાઈ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.