Gujarat

ભેસાણ વિસાવદરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક ને લગતા અડચણો દૂર કરાયા

ભેંસાણ અને વિસાવદરના મુખ્ય માર્ગ પર ટ્રાફિકને લગતા અડચણો વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. વિસાવદરના પ્રાંત અધિકારી એ જણાવ્યું હતું કે ભેસાણ અને વિસાવદરમાં તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે તેમાં લોકોએ સ્વૈચ્છિક પણ સહકાર આપ્યો છે.

traffic-adchan-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *