Gujarat

મધર્સ ડે નિમિત્તે* *આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટ* *દ્વારા આયોજિત*

*મધર્સ ડે નિમિત્તે*
*આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટ*
*દ્વારા આયોજિત*

🩸 *મહાદાન રક્તદાન શિબિર*

*માનવતા મહેકાવીએ ચાલો 🩸રક્તદાન કરીએ*
*આ શિબિર માં મુખ્ય મહેમાન સુરત ના મેયર શ્રીમતી હેમાલી બેન બોધાવાલા*
*તેમજ સુરત પશ્રિમ વિધાનસભા ધારાસભ્ય શ્રી પૂણેશ મોદી ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે*
ફ્રી નેત્રનિદાન ,ફ્રી ચશ્મા વિતરણ ,
ફ્રી હેલ્થ ચેકઅપ
રેડ કોસ બ્લડ બેંક
*ગુરુકૃપા વિદ્યાલય અને JCI સુરત મ્રેટો પ્રેરિત*

આ શિબિરમાં પધારવા માટે આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટ નાં પ્રેસિડેન્ટ શ્રીમતી ભદ્રીકા બેન ગાંધી દ્વારા સૌને પધારવા આહવાન કરવામાં આવે છે.

કેમ્પ ની તારીખ 14/5/2023 ના રવિવાર ના દિવસે
સમય:- સવારે 8 વાગ્યે થી બપોરે 1વાગ્યા સુધી

સ્થળ:- *ગુરુકૃપા વિધાલય* *(સ્કુલ)*
1,દેવ આશીંશ સોસાયટી
મોરા ભાગળ રાંદેર રોડ સુરત.
395005
ભદ્રીકા ગાંધી (પ્રમુખ )
આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત.
મો.8200397782

IMG-20230512-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *